(1)'અવેસ્તા' ક્યા ધર્મનું મુખ્ય પુસ્તક છે ?
1. | યહુદી |
2. | પારસી |
3. | મુસ્લિમ |
4. | હિંદુ |
(2)નવરોઝ'ક્યા ધર્મનો તહેવાર છે ?
1. | ખ્રિસ્તી |
2. | પારસી |
3. | મુસ્લિમ |
4. | હિંદુ |
(4)પારસીઓનું નવું વર્ષ ક્યા નામે ઓળખાય છે ?
1. | પતેતી Right Answer |
2. | ઇસ્ટર સન્ડે |
3. | નવરોઝ |
4. | આમાંનું એકેય નહિ |
(5)ચેટીચાંદ ઉત્સવ ક્યારે આવે છે ?
1. | ચૈત્ર સુદ પૂનમ |
2. | ચૈત્ર સુદ એકમ |
3. | ચૈત્ર વદ અમાસ |
4. | ચૈત્ર સુદ બીજ |
No comments:
Post a Comment